યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 2003 1947 2005 1993 2003 1947 2005 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દીનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ? દવાઓ ખાતર બિયારણ વિદ્યાર્થીઓ માટેની અભ્યાસસામગ્રી દવાઓ ખાતર બિયારણ વિદ્યાર્થીઓ માટેની અભ્યાસસામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી કયા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી. સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ડાંગ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ? શિશુ કુટીર યશોદા ઘર નંદઘર કૃષ્ણ કુટીર શિશુ કુટીર યશોદા ઘર નંદઘર કૃષ્ણ કુટીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા પોલીસ વોલન્ટિયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ આસામ કેરળ હરિયાણા ઉત્તરપ્રદેશ આસામ કેરળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP