યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ? 2010 2009 2008 2011 2010 2009 2008 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 30 રૂ. 10 રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 રૂ. 10 રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલ રકમ ક્યારે બમણી થાય છે ? 7 વર્ષ 6 માસ 6 વર્ષ 5 માસ 7 વર્ષ 3 માસ 8 વર્ષ 4 માસ 7 વર્ષ 6 માસ 6 વર્ષ 5 માસ 7 વર્ષ 3 માસ 8 વર્ષ 4 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? 15 થી 49 વર્ષની બહેનો એડોલસન્ટ ગર્લ્સ એડોલસન્ટ બોયઝ સગર્ભા માતાઓ 15 થી 49 વર્ષની બહેનો એડોલસન્ટ ગર્લ્સ એડોલસન્ટ બોયઝ સગર્ભા માતાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતનો પ્રથમ મહત્વકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ? હરિયાણા આંધ્ર પ્રદેશ પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP