સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે શાખા મુખ્ય ઑફિસ વતી ખર્ચા ચૂકવે તો શાખા ખાતે ___ ખાતું ઉધાર થાય છે.

મુખ્ય ઓફિસ
શાખા ખાતું
ખર્ચ ખાતું
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢીમાંથી નીચેની વિગતો મળેલી છે.
શરૂઆતનો સ્ટોક ₹ 10,000, ખરીદી ₹ 60,000, આખરનો સ્ટોક ₹ 30,000 કાચો નફો વેચાણના 20% છે, તો કુલ વેચાણ કેટલું ?

₹ 40,000
₹ 70,000
₹ 90,000
₹ 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કયો હેતુ કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ નથી ?

કાચા સરવૈયાને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબિતી રૂપે રજૂ કરી શકાય છે
ગાણિતિક ચોકસાઈ ચકાસવી
દરેક ખાતાંનો તુલનાત્મક અભ્યાસ કરવો
પાકુ સરવૈયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP