યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ?

બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા
આપેલ તમામ હેતુઓ
વેચાણ વ્યવસ્થા સુધારવી
તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ ___ છે.

6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ
9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ
6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલ ઝડપી નિર્ણયો અંતર્ગત પાટનગર ગાંધીનગરના રેલવે સ્ટેશનને રીડેવલપ અને આધુનિક બનાવવા માટે કઈ કંપનીની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ?

ગાંધીનગર રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ ઈન્ટિગ્રેટેડ કંપની લિ.
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઈન્ટિગ્રેટેડ પ્રોજેક્ટર કંપની લિ.
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કંપની લિ.
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કંપની લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ?

એક ખાતા સબકે લીયે
મેરા ખાતા અન્ન દાતા
મેરા ખાતા દેશ પહેચાન
મેરા ખાતા ભાગ્ય વિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP