યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઇ છે ? વિદ્યાદીપ વીમા જીવન શિક્ષણ દીપ જ્યોતિ દીપ વિદ્યાદીપ વીમા જીવન શિક્ષણ દીપ જ્યોતિ દીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 18-25 11-18 3-10 45-60 18-25 11-18 3-10 45-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટ ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ? 1967 1963 1965 1969 1967 1963 1965 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___ અટલબિહારી વાજપાઇ નરસિંહ રાવ રાજીવ ગાંધી નરેન્દ્ર મોદી અટલબિહારી વાજપાઇ નરસિંહ રાવ રાજીવ ગાંધી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ? આપેલ તમામ મેલ / ફીમેલ હેલ્થ વર્કરો આંગણવાડીના કર્મચારીઓ આશા વર્કરો આપેલ તમામ મેલ / ફીમેલ હેલ્થ વર્કરો આંગણવાડીના કર્મચારીઓ આશા વર્કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર "સંપદા" (SAMPADA) યોજના કઈ બાબત અંગેની છે ? શિક્ષણ ખાણકામ ગૃહનિર્માણ ફૂડ પ્રોસેસિંગ શિક્ષણ ખાણકામ ગૃહનિર્માણ ફૂડ પ્રોસેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP