પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ?

સરપંચ
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
તલાટી
વન વિકાસ સમિતિના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતની રચના કરવી જોઈએ ?

એક સ્તરીય
દ્વિ સ્તરીય
કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ
ત્રિસ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

મહાત્મા ગાંધીજી
અન્ના હજારે
શ્રી એસ.કે.ડે.
ઝીણાભાઈ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ?

બબલભાઈ મહેતા સમિતિ
વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
ભૂરીયા સ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકાની સ્થાનિક મહેસુલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ?

પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત
જિલ્લા રજીસ્ટ્રાર
મામલતદાર
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
આપેલ તમામ
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP