યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ? ઈ.સ. 2002 ઈ.સ. 2004 ઈ.સ. 1947 ઈ.સ. 1951 ઈ.સ. 2002 ઈ.સ. 2004 ઈ.સ. 1947 ઈ.સ. 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)" અંતર્ગત સંસદ સભ્યને પ્રતિવર્ષ કેટલી રકમની ફાળવણી કરવામાં આવે છે ? 2 કરોડ 5 કરોડ 4 કરોડ 1 કરોડ 2 કરોડ 5 કરોડ 4 કરોડ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? સ્વચ્છ ભારત Mygov બેટી વધાવો સલામત ભારત સ્વચ્છ ભારત Mygov બેટી વધાવો સલામત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 2017 માં જે "વાયબ્રન્ટ સમિટ" યોજાયેલ હતી તે કેટલામી સમિટ હતી. 8 7 6 5 8 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? 100 દિવસ 300 દિવસ 200 દિવસ 365 દિવસ 100 દિવસ 300 દિવસ 200 દિવસ 365 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો. મીરાંબાઈ ભક્તકવિ દયારામ મહાકવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ ભક્તકવિ દયારામ મહાકવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP