યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? ઇન્દિરા મહિલા યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના મહિલા સમૃદ્ધિ યોજના ઇન્દિરા મહિલા યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના મહિલા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ? 2011 2010 2009 2008 2011 2010 2009 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ___ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. સ્પેશ્યલ હોમ નારી સંરક્ષણ ગૃહ ફોસ્ટર હોમ બાળ સંરક્ષણ ગૃહ સ્પેશ્યલ હોમ નારી સંરક્ષણ ગૃહ ફોસ્ટર હોમ બાળ સંરક્ષણ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે ? મેડિકલ ઓફિસર સુપરવાઇઝર એ.એન.એમ. આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. મેડિકલ ઓફિસર સુપરવાઇઝર એ.એન.એમ. આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? ભૂજોડી ભૂચર મોરી આહવા પાલનપુર ભૂજોડી ભૂચર મોરી આહવા પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP