યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ? સગર્ભા અને ધાત્રી મહિલા આપેલ તમામ 15-44 વર્ષની વયજૂથની મહિલા 6 વર્ષથી નીચેના બાળકો સગર્ભા અને ધાત્રી મહિલા આપેલ તમામ 15-44 વર્ષની વયજૂથની મહિલા 6 વર્ષથી નીચેના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્માર્ટ સિટીનાં કયા મુખ્ય લક્ષણો છે ? આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો દરેક માટે ઘરનું આયોજન આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો દરેક માટે ઘરનું આયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'બેટી હૈ અનમોલ' યોજના અંતર્ગત પહેલી બે છોકરીઓને ધો ___ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. 12 10 11 05 12 10 11 05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? કૃષિ શિક્ષણ વિજ્ઞાન પર્યાવરણ કૃષિ શિક્ષણ વિજ્ઞાન પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? ગુજરાત તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 20 રૂ. 100 રૂ. 10 રૂ. 50 રૂ. 20 રૂ. 100 રૂ. 10 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP