યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચુકવણી કઈ રીતે કરવામાં આવે છે ?

રોકડેથી
ડિમાન્ડ ડ્રાફ્ટથી
પોસ્ટલ ઓર્ડરથી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂ. દસ લાખ
રૂ. પંદર લાખ
રૂ. પાંચ લાખ
રૂ. ત્રણ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સ્ત્રીઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો ___ છે.

કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ
આપેલ તમામ
કસરતનો અભાવ
રજોનિવૃત્તિ (મેનોપોઝ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP