પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

45 દિવસ
90 દિવસ
30 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ?

અનુચ્છેદ -39
અનુચ્છેદ -41
અનુચ્છેદ -39 A
અનુચ્છેદ -40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજના 3 મહત્વના તબક્કામાં ઈ.સ. 1959 થી 1964નો તબકકો કેવો ગણાય છે ?

ચઢતીનો તબક્કો
પડતીનો તબક્કો
સાતત્યપૂર્ણ તબક્કો
અનિયમિતતાનો તબક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ?

ગ્રામ સેવક
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત
ગ્રામ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP