Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સેમી છે. 7 21 14 1.4 7 21 14 1.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ it rain, there will be no match. If Will Should Would If Will Should Would ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. મુજથી ખડખડાટ હસી પડાયું. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. મુજથી ખડખડાટ હસી પડાયું. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમાંતર શ્રેણી 200, 196, 192,... નું ___ મું પદ 0 થાય. 51 50 101 40 51 50 101 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 5 થી મોટી એવી નાનામાં નાની ધન સંખ્યા ___ છે, જેને 20, 30 અને 40 વડે ભાગતાં શેષ 5 રહે છે. 245 35 125 45 245 35 125 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP