યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો ? 2005 2002 2006 2009 2005 2002 2006 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ? RTE Act 2009 RTE Act 2005 RTI Act 2009 RTI Act 2005 RTE Act 2009 RTE Act 2005 RTI Act 2009 RTI Act 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-60 18-70 18-40 18-50 18-60 18-70 18-40 18-50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ? 2010 2008 2009 2011 2010 2008 2009 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 3-10 વર્ષ 45-60 વર્ષ 11-18 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 45-60 વર્ષ 11-18 વર્ષ 18-25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP