યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?

ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે.
ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેન્કેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર / ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?

એક લાખ
બે લાખ
પાંચ લાખ
ત્રણ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"PURA" યોજના / વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું ?

એ.પી.જે. અબ્દુલ કલામ
એ.વી. વાજપાઈ
મનમોહનસિંહ
પ્રણવ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર "સંપદા" (SAMPADA) યોજના કઈ બાબત અંગેની છે ?

શિક્ષણ
ગૃહનિર્માણ
ખાણકામ
ફૂડ પ્રોસેસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ?

મેલ / ફીમેલ હેલ્થ વર્કરો
આશા વર્કરો
આંગણવાડીના કર્મચારીઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ?

45 દિવસ
30 દિવસ
15 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP