પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ લિયન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ લિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં ___ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 30% 100% 50% 45% 30% 100% 50% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/4થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/4થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે ? ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ? કાઉન્સિલના અધ્યક્ષને પંચાયત વિભાગના સચિવને વિધાનસભાના અધ્યક્ષને વિકાસ કમિશનરને કાઉન્સિલના અધ્યક્ષને પંચાયત વિભાગના સચિવને વિધાનસભાના અધ્યક્ષને વિકાસ કમિશનરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP