યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે.

સ્કુલ યુનિટી પ્રોગ્રામ
સ્કુલ લંચ પ્રોગ્રામ
સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ?

શાળાએ જતાં બાળકો
3 થી 6 વર્ષના બાળકો
કિશોરીઓ
સગર્ભા માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સરકારી આરોગ્ય ક્ષેત્રમાં 'ઈ-હેલ્થ પ્રોજેક્ટ' શરૂ કરનાર કયું રાજ્ય પહેલું છે ?

કેરાલા
તમિલનાડુ
ગુજરાત
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ માસે
દર ત્રણ વર્ષે
દર વર્ષે
દર છ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP