પંચાયતી રાજ (Panchayati Raj)
બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવ્યા છે ?

અનુસૂચિ-11
અનુસૂચિ-12
અનુસૂચિ-9
અનુસૂચિ-6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
તલાટી
કલેકટર
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ?
1. ગુજરાત પંચાયત ધારો
2. જમીન મહેસુલ ધારો
3. ફોજદારી કાર્યવાહી ધારો
4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારો
ઉપરમાંથી શું સાચું છે ?

2,4
1,2,3,4
1,2,3
1,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ?

તમિલનાડુ
દિલ્હી
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP