યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે ?

સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ
ધાત્રી માતા
સગર્ભા માતા અને નવજાત શિશુ
ફક્ત નવજાત શિશુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

પૂર પુન:વસન
શ્વેતક્રાંતિ લાવવી
પૂર શમન
અનાજમાં સ્વનિર્ભરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના કયા નામથી ઓળખાય છે ?

શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?

ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે.
ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ?

16 જાન્યુઆરી, 2016
16 જાન્યુઆરી, 2015
16 જાન્યુઆરી, 2014
16 જાન્યુઆરી, 2013

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP