યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ?

સરસ્વતી બોન્ડ
મહિલા બોન્ડ
ગુર્જરલક્ષ્મી બોન્ડ
વિદ્યાલક્ષ્મી બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે ?

નબળા વર્ગના વિદ્યાર્થીઓ
નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો
નાણાસંસ્થાઓને મુડી આપવા
ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ. ___ દંડ કરી શકે.

રૂ.5000
રૂ.2500
રૂ. 250
રૂ.500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ?

મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ
આપેલ તમામ
આવકના દાખલા
રેશન કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
હરતા-ફરતા ઘોડિયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી ?

શ્રીમતી મીરાં મોહન
શ્રીમતી મીરા નાયક
શ્રીમતી મીરા મહાદેવન
શ્રીમતી મીરા પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP