યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ? દેશની સેનાના આધુનિકરણ માટેનો આપેલ પૈકી એક પણ નહીં માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો દેશની સેનાના આધુનિકરણ માટેનો આપેલ પૈકી એક પણ નહીં માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઈ વોલેટ' યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.એફ.સી આઈ.આર.સી.ટી.સી એસ.બી.આઈ. જી.સી.ઇ.આર.ટી આઈ.એફ.સી આઈ.આર.સી.ટી.સી એસ.બી.આઈ. જી.સી.ઇ.આર.ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ? ચિરંજીવ યોજના મમતા અભિયાન મુખ્યમંત્રી અમૃતમ યોજના આર. સી. એસ. -2 ચિરંજીવ યોજના મમતા અભિયાન મુખ્યમંત્રી અમૃતમ યોજના આર. સી. એસ. -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ? રૂ. 5,000 રૂ. 7,000 રૂ. 10,000 રૂ. 15,000 રૂ. 5,000 રૂ. 7,000 રૂ. 10,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે ___ ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે. ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે. ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે. ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વ. સહાય જૂથને અનુરૂપ કાર્યક્રમ કયો છે ? નેહરુ રોજગાર યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના જવાહર રોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના નેહરુ રોજગાર યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના જવાહર રોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP