યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ
આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર" પ્રોગ્રામ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ. ___ દંડ કરી શકે.

રૂ.500
રૂ.5000
રૂ.2500
રૂ. 250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
હાલમાં જાહેર કરવામાં આવેલ "પ્રોજેક્ટ શાઈન" કયા હેતુ માટે છે ?

આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા
ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું.
ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી
શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્યના BPL પરિવાર અથવા રૂ.બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા માટે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

સ્વાસ્થ્ય શિશુ વિહાર
બાલ ઉછેર યોજના
સ્વાસ્થ્ય બાલ યોજના
બાલસખા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP