પંચાયતી રાજ (Panchayati Raj)
"લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જી. વી. કે. રાવ
એન. કે. પી. સાલ્વે
કે. સી. પંત
એલ. એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે સોસાયટી રજીસ્ટ્રેશન એકટ હેઠળ કઈ સ્વાયત્ત સંસ્થાની રચના કરી છે ?

ગ્રામીણ વિકાસ સંસ્થા
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
મત્સ્ત ખેડૂત વિકાસ સંસ્થા
સામાજિક વિકાસ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે
વળતર આપી શકાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?

સરપંચ
જિલ્લા વિકાસ અધિકારી
તલાટી કમ મંત્રી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યમાં, રાજ્યમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે ?

ભારત સરકારનું ચૂંટણીપંચ
વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર
રાજ્યનું ચૂંટણી પંચ
ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કોઈ સંખ્યાના ___ ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ, અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે.

એક પંચમાશથી
એક ચતુર્થાંશ
એક તૃતીયાંશથી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP