યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ? રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સાંસદોને રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સાંસદોને રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય ? 1 કરોડથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ___ માટે છે. સ્વચ્છતા લગત ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ? 1954 1952 1956 1957 1954 1952 1956 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2000 1970 2002 1995 2000 1970 2002 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેન્કમાં ખાતું ખોલાવી શકે છે ? 10 વર્ષ 20 વર્ષ 12 વર્ષ 18 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 12 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP