કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ? કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રથમ ડેપ્યૂટી જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? ચુની ગૌસ્વામી આઈ.એમ.વિજયન અભિષેક યાદવ પી.કે. બેનરજી ચુની ગૌસ્વામી આઈ.એમ.વિજયન અભિષેક યાદવ પી.કે. બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT રુરકી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT દિલ્હી IIT રુરકી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ? 11 થી 17 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ 2 વ્હિલર મેન્યુફેક્ચરિંગ કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ? હીરો બજાજ TVS હોન્ડા હીરો બજાજ TVS હોન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)નો સ્થાપના દિવસ મનાવાયો. તેની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1885 વર્ષ 1907 વર્ષ 1875 વર્ષ 1915 વર્ષ 1885 વર્ષ 1907 વર્ષ 1875 વર્ષ 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP