યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કન્યાઓને મફત શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ? 2004-05 2000-01 1995-96 1985-86 2004-05 2000-01 1995-96 1985-86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે ? શક્તિ ક્રાંતિ સુરક્ષા હિંમત શક્તિ ક્રાંતિ સુરક્ષા હિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનવ ગરીમા યોજનામાં સાધન સહાય / રોકડ સહાય મહત્તમ મર્યાદા કયા સુધીની છે ? રૂ. 3,000 રૂ. 6,000 રૂ. 10,000 રૂ. 20,000 રૂ. 3,000 રૂ. 6,000 રૂ. 10,000 રૂ. 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) JAM એટલે શું ? જનતા-આરોગ્ય-માતા જનધન-આધાર-માતા જનધન-આધાર-મોબાઈલ જનધન-આરોગ્ય-મોબાઈલ જનતા-આરોગ્ય-માતા જનધન-આધાર-માતા જનધન-આધાર-મોબાઈલ જનધન-આરોગ્ય-મોબાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ? 1 થી 3 વર્ષના બાળકો 6 થી 12 મહિનાના બાળકો 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો 0 થી 6 મહિનાના બાળકો 1 થી 3 વર્ષના બાળકો 6 થી 12 મહિનાના બાળકો 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો 0 થી 6 મહિનાના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ? ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ધાનપુર તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ધાનપુર તાલુકો ગરબાડા તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP