યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ? નંદઘર શિશુ કુટીર કૃષ્ણ કુટીર યશોદા ઘર નંદઘર શિશુ કુટીર કૃષ્ણ કુટીર યશોદા ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ___ વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. 1970 1978-79 1975-76 1976-77 1970 1978-79 1975-76 1976-77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું કયું શહેર ત્રીજા સ્માર્ટ સીટી તરીકે પસંદગી પામ્યું છે ? સુરત વડોદરા ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે. એક પણ નહીં ડ્રાઈવિંગ લાઈસન્સ આધાર પાસપોર્ટ એક પણ નહીં ડ્રાઈવિંગ લાઈસન્સ આધાર પાસપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના અંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે ? UIDSSMT NUIS AMRUT JNNURM UIDSSMT NUIS AMRUT JNNURM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP