પંચાયતી રાજ (Panchayati Raj) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ પ્રથમ નાણાપંચથી 73માં બંધારણ સુધારા બાદ બંધારણના આરંભથી પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ પ્રથમ નાણાપંચથી 73માં બંધારણ સુધારા બાદ બંધારણના આરંભથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -E 243 -F 243 -G 243 -D 243 -E 243 -F 243 -G 243 -D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ? રાષ્ટ્ર સ્વરાજનો પંચાયતી રાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો રાષ્ટ્ર સ્વરાજનો પંચાયતી રાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/3થી ઓછી ન હોય તેટલી 1/4થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/3થી ઓછી ન હોય તેટલી 1/4થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 72 75 73 74 72 75 73 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? અગિયાર પાંચ નવ સાત અગિયાર પાંચ નવ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP