યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર તરફથી અપાતી નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય અંતર્ગત માસિક કેટલા રૂપિયાની સહાય મળે છે ? 200 1000 400 500 200 1000 400 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે ? નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ડાયલ. ગવ ઈ-તાલ મેઘરાજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ડાયલ. ગવ ઈ-તાલ મેઘરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે. સ્કુલ યુનિટી પ્રોગ્રામ સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ લંચ પ્રોગ્રામ સ્કુલ યુનિટી પ્રોગ્રામ સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ લંચ પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? તીર્થગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજના પંચવટી યોજના કુંવરબાઈનું મામેરું તીર્થગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજના પંચવટી યોજના કુંવરબાઈનું મામેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સૌની' યોજનાનું પૂરું નામ શું છે ? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP