યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ?

બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું
બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું.
મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું.
શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માર્ચ-2015માં મુકાયેલ બહુહેતુક (Multi purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (pro Active Governance and Timely Implementation) હેતું શું છે ?

સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસોનું સંકલન કરવું.
આપેલ તમામ
સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી.
બાળકીઓને તકનિકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ?

સાંસદોને
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજકીય પક્ષોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે:

05 દિવસ
48 કલાક
24 કલાક
10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?

તીર્થગ્રામ યોજના
પંચવટી યોજના
જ્યોતિગ્રામ યોજના
કુંવરબાઈનું મામેરું યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP