પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કોઈ સંખ્યાના ___ ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ, અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે.

એક પંચમાશથી
એક તૃતીયાંશથી
એક ચતુર્થાંશ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

સમવર્તી યાદી
કેન્દ્ર યાદી
રાજ યાદી
રાષ્ટ્રપતિ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ?

અશોક મહેતા સમિતિ -1977
આપેલ તમામ
બળવંતરાય મહેતા સમિતિ -1957
રીખવદાસ શાહ સમિતિ -1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

ગામોનું નવનિર્માણ
આપેલ તમામ
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP