યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ? 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2013 16 જાન્યુઆરી, 2014 16 જાન્યુઆરી, 2016 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2013 16 જાન્યુઆરી, 2014 16 જાન્યુઆરી, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? પ્રકાશયુઝ યોજના જ્યોતિ યોજના જનધન યોજના ઉજાલા યોજના પ્રકાશયુઝ યોજના જ્યોતિ યોજના જનધન યોજના ઉજાલા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો ? 2005 2009 2006 2002 2005 2009 2006 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા શબરી યોજના હેઠળ BPL મહિલાઓને ગેસ કનેક્શન માટે રૂ. ___ ની સહાય કરવામાં આવે છે. 1,200 1,500 1,300 1,100 1,200 1,500 1,300 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે ___ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે. 1098 101 181 100 1098 101 181 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM નું પૂરું નામ... પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન આમાંથી કોઈ પણ નહીં પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન આમાંથી કોઈ પણ નહીં પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP