યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાલ શક્તિમ્ કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ? વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ મહિલા બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ મહિલા બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? સગર્ભા માતાઓ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો એડોલસન્ટ બોયઝ સગર્ભા માતાઓ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો એડોલસન્ટ બોયઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ? મામલતદાર કચેરી કલેકટર કચેરી રોજગાર વિનિમય કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મામલતદાર કચેરી કલેકટર કચેરી રોજગાર વિનિમય કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ? વડાપ્રધાન સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સ્વચ્છ ભારત મિશન" દ્વારા કયા રાજ્યને 'Open defecation Free state' જાહેર કરેલ નથી ? આંધ્ર પ્રદેશ ગુજરાત કેરાલા રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત કેરાલા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP