યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? મમતા દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ બાલ દિવસ મમતા દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ બાલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શિશુ એટલે... 6 થી 12 મહિનાનું બાળક 0 થી 6 મહિનાનું બાળક 0 થી 1 વર્ષનું બાળક આપેલ પૈકી કોઈ પણ નહીં 6 થી 12 મહિનાનું બાળક 0 થી 6 મહિનાનું બાળક 0 થી 1 વર્ષનું બાળક આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે. રૂ. 50 રૂ. 100 રૂ. 2 રૂ. 20 રૂ. 50 રૂ. 100 રૂ. 2 રૂ. 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ? 50:50 60:40 75:25 90:10 50:50 60:40 75:25 90:10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સમુદાયમાં પાંડુરોગ (એનિમિયા)ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ? હિમોગ્લોબીન બ્લડ સુગર સીરમ ફેરીટીન કોલસ્ટરોલ હિમોગ્લોબીન બ્લડ સુગર સીરમ ફેરીટીન કોલસ્ટરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? રૂ. 26,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP