યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ-સી ની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ? આવી કોઈ યોજના નથી 2% 3% 4% આવી કોઈ યોજના નથી 2% 3% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ? ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ આપેલ તમામ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ આપેલ તમામ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ. પી. એમ. સી.) નું પૂરું નામ જણાવો. એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા અને બાળવિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે... ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 રૂ. 10 રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલ રકમ ક્યારે બમણી થાય છે ? 7 વર્ષ 6 માસ 6 વર્ષ 5 માસ 8 વર્ષ 4 માસ 7 વર્ષ 3 માસ 7 વર્ષ 6 માસ 6 વર્ષ 5 માસ 8 વર્ષ 4 માસ 7 વર્ષ 3 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP