સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે ?

મેમોગ્રાફી
મેટલેગ્રાફી
મેટરીયોલોજી
ઈકોનોગ્રાફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે ?

75° પશ્ચિમ રેખાંશ
75° પૂર્વ રેખાંશ
150° પશ્ચિમ રેખાંશ
150° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

ગુરુત્વાકર્ષણ પદ્ધતિ
વેટ સ્ક્રબર્સ
વીજ પ્રસ્થાપિત અવક્ષેપક
શોષણ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ?

સીસુ
કાર્બન મોનોક્સાઈડ
કણયુક્ત કચરો
એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP