સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? પારો તાંબુ સોનું ચાંદી પારો તાંબુ સોનું ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ તબીબી શાખાઓને તેમનાં સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.તબીબી શાખા1) ઓનકોલોજી 2) હિમેટોલોજી 3) એન્ડોક્રિનોલોજી 4) હીપેટોલોજી રોગોઅ. યકૃત, સ્વાદુપિંડના રોગોબ. ડાયાબિટીસ, થાઈરોઈડક. કેન્સર ડ. લોહીના રોગો 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-અ, 3-ક, 4-ડ 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-અ, 3-ક, 4-ડ 1-બ, 2-ડ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વાક્યો પૈકી કયું વાક્ય / વાક્યો સાચા છે. આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે ? ડી સી બી એ ડી સી બી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? આયર્ન કોપર સોડિયમ કેલ્શિયમ આયર્ન કોપર સોડિયમ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP