સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? શુક્ર ગુરુ પૃથ્વી મંગળ શુક્ર ગુરુ પૃથ્વી મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. નવસાર આપેલ તમામ કપૂર આયોડિન નવસાર આપેલ તમામ કપૂર આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? Fe3O4 Fe Fe2O3 FeO Fe3O4 Fe Fe2O3 FeO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? યંત્ર મશીનરીમાંથી આપેલ ત્રણેયમાંથી TV અને વોશિંગમશીન ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી યંત્ર મશીનરીમાંથી આપેલ ત્રણેયમાંથી TV અને વોશિંગમશીન ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોના માંથી બનતા હોય છે ? 1. લાલ2. વાદળી 3. લીલો 4. પીળો 1, 2, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ? હાઇપોથેલેમસ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા હાઇપોથેલેમસ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP