સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ? ધાબા બાગકામ વૈશ્વિક તાપમાનમાં વધારો રસોડા બાગકામ સુપોષકતાકરણ ધાબા બાગકામ વૈશ્વિક તાપમાનમાં વધારો રસોડા બાગકામ સુપોષકતાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર ખોરાકની નળી નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી નાનું આતરડું મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે ? કાચબો મનુષ્ય તીતીઘોડો ગરોળી કાચબો મનુષ્ય તીતીઘોડો ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે ? ઊંડાણની દિશાઓની કંપનની ઉષ્ણતાની ઊંડાણની દિશાઓની કંપનની ઉષ્ણતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? બી.સી.જી ઓરી ત્રિગુણી પેન્ટાવેલન્ટ બી.સી.જી ઓરી ત્રિગુણી પેન્ટાવેલન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો બેકન વેસાલિયસ કોપરનિકસ ગેલેલિયો બેકન વેસાલિયસ કોપરનિકસ ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP