સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર નાનું આતરડું મુખ ખોરાકની નળી જઠર નાનું આતરડું મુખ ખોરાકની નળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડોમેઈન ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડોમેઈન ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? તાંબુ સિલ્વર જસત નિકલ તાંબુ સિલ્વર જસત નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? FeO Fe Fe2O3 Fe3O4 FeO Fe Fe2O3 Fe3O4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ? સોડિયમ પેરાકસાઈડ સીલ્વર નાઈટ્રેટ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન સોડિયમ પેરાકસાઈડ સીલ્વર નાઈટ્રેટ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? ફૂટ મીટર લિટર માઈલ ફૂટ મીટર લિટર માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP