સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? ઝીંક રેડિયમ યુરેનિયમ પારો ઝીંક રેડિયમ યુરેનિયમ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? સમય માપવા માટે ઉર્જા માપવા માટે તાપમાન માપવા માટે અંતર માપવા માટે સમય માપવા માટે ઉર્જા માપવા માટે તાપમાન માપવા માટે અંતર માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્રાંતિ બિંદુ જ્વલન બિંદુ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્રાંતિ બિંદુ જ્વલન બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે ? ફલો ઊંચાઈ ઊંડાણો સમુદ્ર ફલો ઊંચાઈ ઊંડાણો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? ફૂટ લિટર માઈલ મીટર ફૂટ લિટર માઈલ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુના શોધકનું નામ શું છે ? ન્યુટન એચ. કેવેન્ડિશ થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ ન્યુટન એચ. કેવેન્ડિશ થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP