સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શુક્ર મંગળ બુધ હર્ષલ શુક્ર મંગળ બુધ હર્ષલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? લીવર ફેફસાં હૃદય કિડની લીવર ફેફસાં હૃદય કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. કેલ્શિયમ ઈન્સ્યુલિન શર્કરા વિટામિન કેલ્શિયમ ઈન્સ્યુલિન શર્કરા વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફલકસનો SI એકમ કયો છે ? મેકસવેલ ગ્રોસ ટેસ્લા વેબર મેકસવેલ ગ્રોસ ટેસ્લા વેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રોનિક ચોક બોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે ? બેટા ક્રોમ પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર બેટા ક્રોમ પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક કોણ છે ? ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર કાલૅ માર્ક્સ આઈન્સ્ટાઈન ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર કાલૅ માર્ક્સ આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP