સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો ક્ષ-કિરણો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો ક્ષ-કિરણો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ? ચામડી લીવર ફેફસા કિડની ચામડી લીવર ફેફસા કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? એ સી ડી બી એ સી ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે ? કપૂર ચિકોરી આપેલ તમામ વેનીલા કપૂર ચિકોરી આપેલ તમામ વેનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? એડ્રીનલ પિટ્યુટરી શુક્રપિંડ થાઈરોઈડ એડ્રીનલ પિટ્યુટરી શુક્રપિંડ થાઈરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ? 78% 0.04% 18% 20.96% 78% 0.04% 18% 20.96% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP