રમત-ગમત (Sports)
કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ?
રમત-ગમત (Sports)
ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી ?
રમત-ગમત (Sports)
વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે ?
રમત-ગમત (Sports)
કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ કઈ રમતમાં મેળવ્યા છે ?
રમત-ગમત (Sports)
ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ?
રમત-ગમત (Sports)
રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં કયા મહિલા ખેલાડીની રાજ્યસભામાં નિમણૂંક કરવામાં આવી છે ?