રમત-ગમત (Sports)
'પ્લેઇંગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ?
રમત-ગમત (Sports)
'રાઉન્ડ આર્મ બૉલિંગ' શબ્દ ક્યા ખેલ / રમત સાથે સબંધિત છે ?
રમત-ગમત (Sports)
હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?
રમત-ગમત (Sports)
"પ્રોડુનોવા" નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
રમત-ગમત (Sports)
IPLના ઈતિહાસમાં હેટ્રિક વિકેટ ઝડપનાર પ્રથમ બોલર કોણ હતો ?
રમત-ગમત (Sports)
બંપ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે ?