રમત-ગમત (Sports) ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ ક્યાં આવેલું છે ? બેંગલોર કલકત્તા મોહાલી કાનપુર બેંગલોર કલકત્તા મોહાલી કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ કઈ જોડ સાચી નથી ? બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા 400 મીટર દોડ - ચાર્લ્સ શતરંજ (ચેસ) - સતીષ મોહન શતરંજ - અશોક પંચાલ બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા 400 મીટર દોડ - ચાર્લ્સ શતરંજ (ચેસ) - સતીષ મોહન શતરંજ - અશોક પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? 1990 1987 1985 1988 1990 1987 1985 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) IPL 2016 માં સૌથી વધારે રન કરવા માટે "ઓરેંજ કેપ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વિરાટ કોહલી અબી ડી વિલીયર્સ ક્રીસ ગેલ ઉપર જણાવેલ એક પણ નહિ વિરાટ કોહલી અબી ડી વિલીયર્સ ક્રીસ ગેલ ઉપર જણાવેલ એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ? 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા છે ? વોલીબોલ હોકી ટેનિસ ફૂટબોલ વોલીબોલ હોકી ટેનિસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP