રમત-ગમત (Sports)
"ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ?
રમત-ગમત (Sports)
ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ?
રમત-ગમત (Sports)
લન્ડન ઓલમ્પિક -2012માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ?
રમત-ગમત (Sports)
'આગા ખાન કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે ?
રમત-ગમત (Sports)
15મી જુલાઈ 2018ના રોજ યોજાયેલ અંતિમ મેચમાં ક્યા દેશે 'ફીફા વલ્ડ કપ 2018' જીત્યો હતો ?