રમત-ગમત (Sports)
સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?

બેડમિન્ટન
કુસ્તી
સ્વિમિંગ
વેઈટલીફટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેનામાંથી ક્યું પુસ્તક શોન વોર્નનું જીવનચરિત્ર છે ?

શેન વોર્ન : માય ઓટોબાયોગ્રાફી
શેન વોર્ન્સ ચેન્સુરી
આપેલ તમામ
નો સ્પિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
જલ્લીકટ્ટુ એટલે શું ?

બળદ આધારિત એક રમત
એક પ્રાર્થના
બોક્સિંગ સ્પર્ધા
તરવાની એક સ્પર્ધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ
વિકાસ ગોંવડા : દોડ
દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ
પી.આર. શ્રીજેશ : હૉકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP