પંચાયતી રાજ (Panchayati Raj)
રાજયમાં પંચાયતી સંસ્થાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા માટે ફાયનાન્સ કમીશનની રચના કરવાની જવાબદારી કોની છે ?

માન. મુખ્યમંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. ગવર્નરશ્રી
માન. નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

છ વર્ષ
ચાર વર્ષ
ત્રણ વર્ષ
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતદાયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ?

કેન્દ્ર ચુંટણી પંચ
જિલ્લા વિકાસ અધિકારી
રાજ્ય ચુંટણી પંચ
જિલ્લા કલેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
આપણા દેશમાં 'પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે ?

એક - સ્તરીય
પંચ - સ્તરીય
દ્વિ - સ્તરીય
ત્રિ - સ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ?

ગ્રામ પંચાયતો
તાલુકા પંચાયતો
જિલ્લા પંચાયતો
ઉપરોક્ત તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP