રમત-ગમત (Sports) નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી ? વિલિંગ્ટન કપ - લોન ટેનીસ ડેવિસ કપ - લોન ટેનીસ રંગાસ્વામી કપ - હોકી દુરાન્દ કપ - ફૂટબોલ વિલિંગ્ટન કપ - લોન ટેનીસ ડેવિસ કપ - લોન ટેનીસ રંગાસ્વામી કપ - હોકી દુરાન્દ કપ - ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (GFG) એ કઈ રમતના ખેલાડીઓ છે ? ફુટબોલ કબડ્ડી વોલીબોલ કુસ્તી ફુટબોલ કબડ્ડી વોલીબોલ કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમત અને તેની એક ટીમના સભ્યની સંખ્યાના જોડ પૈકીની નીચેની કઈ જોડ અયોગ્ય છે ? વોલીબોલ -6 પોલો -4 ચેસ - 3 બ્રીજ -2 વોલીબોલ -6 પોલો -4 ચેસ - 3 બ્રીજ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો ઓલમ્પિક, 2016માં ભારતે ___ મેડલ મેળવીને ___ નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું ? 3, 68 2, 60 2, 65 2, 67 3, 68 2, 60 2, 65 2, 67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ? હૉકી બેડમિન્ટન ટેબલ ટેનિસ વેઈટલીફટીંગ હૉકી બેડમિન્ટન ટેબલ ટેનિસ વેઈટલીફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) IPLના ઈતિહાસમાં હેટ્રિક વિકેટ ઝડપનાર પ્રથમ બોલર કોણ હતો ? રોહિત શર્મા લક્ષ્મીપતિ બાલાજી અમિત મિશ્રા યુવરાજ સિંઘ રોહિત શર્મા લક્ષ્મીપતિ બાલાજી અમિત મિશ્રા યુવરાજ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP