Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 13 52 65 130 13 52 65 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? ડાહ્યો બુદ્ધિશાળી શાંત માયાળુ ડાહ્યો બુદ્ધિશાળી શાંત માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ઉંદર ગરોળી ભૂંડ દેડકું ઉંદર ગરોળી ભૂંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 ઘનમીટર બરાબર કેટલા લિટર ? 10000 100 10 1000 10000 100 10 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? અચળપદ જેટલો ન મળે શૂન્ય એક અચળપદ જેટલો ન મળે શૂન્ય એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP